નખત્રાણા: CEIR પોર્ટલના માધ્યમથી મોબાઈલ શોધી અરજદારને પરત કરી “તેરા તુજકો અર્પણ” સૂત્રને સાર્થક કરતી નખત્રાણા પોલીસ.”
“અરજદારશ્રી વિમલભાઇ મહેંદ્રભાઇ ગોરનો ગુમ થયેલ મોબાઇલ Realme C31 CEIR પોર્ટલના માધ્યમથી શોધી અરજદારશ્રીને પરત કરી “તેરા તજકો અર્પણ” સત્રને સાર્થક કરતી નખત્રાણા પોલીસ.”