દેશના વડાપ્રધાનના માતા અંગે કરેલી ટિપ્પણી મામલે ભાજપ મહિલા મોરચા દ્વારા ઘોઘા ગેટ ખાતે ધારણા પ્રદર્શન કરાયું
Bhavnagar City, Bhavnagar | Sep 8, 2025
ભાવનગર ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું, ભારતીય મહિલા મોરચા દ્વારા ઘોઘા ગેટ ખાતે બેનર પોસ્ટર સાથે ધરણા...