Public App Logo
Jansamasya
Bjp
National
Bihar
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
No video available

ગાંધીનગર: ચિલોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગણનાપાત્ર ગુનામાં છેલ્લા દસ વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી-૨ ટીમ

ચિલોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગણનાપાત્ર ગુનામાં છેલ્લા દસ વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી-૨ ટીમ,વર્ષથી ઉપરોક્ત ગુનામાં નાસતો ફરતો હોય અને હાલમાં મોટા ચિલોડા ખાતે હાજર હોવાની માહીતી આધારે એલ.સી.બી-૨ ની ટીમ તાત્કાલીક જઇ સદરી આરોપીની ઓળખ પ્રસ્થાપિત કરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ચિલોડા પોલીસ સ્ટેશન સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.ચંદુલાલ ધુળાજી પાંડોર,બદીલાલ હીરાજી બરંડા અટકાયત કરવામાં આવી.