અમીરગઢ: અમીરગઢના આશીર્વાદ હોટલ પાસેથી એલસીબી પોલીસે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો..
બનાસકાંઠામાં ઇતિહાસમાં સૌપ્રથમવાર વિદેશી દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જમા અમીરગઢ થી પાલનપુર આવતા ખાનગી રહે બાતમીના આધારે એલસીબી પોલીસે આશીર્વાદ હોટલ પાસે ટ્રેલર ઝડપી તેમાંથી રૂપિયા એક કરોડ 26 લાખ 2096નો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો જોકે ટ્રેલર સહિત એક કરોડ 65 લાખ થી વધુ મુદ્દા માલ ને ઝડપી પાડી પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી