નડિયાદ: હુ કોઈ કોન્ટ્રાક્ટર માટે ભલામણ કરતો નથી,કોંગ્રેસના આક્ષેપ બાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈનુ નિવેદન
Nadiad City, Kheda | Sep 12, 2025
ગુરુવારે બપોરે નડિયાદ મહાનગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી જેના વિડીયો સોશિયલ મીડિયામાં...