સાવરકુંડલા: વર્ષો જૂની માંગણી પૂર્ણ: સાવરકુંડલાના ધારાસભ્ય પોતાના મતવિસ્તારને વિકાસની ભેટ: 15 કરોડના રોડ અને બ્રીજ કામોને લીલી ઝંડી
Savar Kundla, Amreli | Sep 10, 2025
સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા પોતાના વિસ્તાર લીલીયા-પુંજાપાદર માર્ગ, પુંજાપાદર-ભેંસવડી અને પુંજાપાદર-આંબા...