ઉપલેટા: દ્વારકાધીશ સોસાયટી પાસે આવેલ રામ મંદિર ખાતે શ્રાવણના ત્રીજા સોમવાર નિમિત્તે ભવ્ય દીપમાળા અને સંધ્યા આરતી યોજવામાં આવી
Upleta, Rajkot | Aug 11, 2025
ઉપલેટા શહેરના દ્વારકાધીશ સોસાયટી પાસે આવેલ બડા બજરંગ શ્રી રામ મંદિર ખાતે બિલેશ્વર મહાદેવ મંદિરને શ્રાવણના ત્રીજા સોમવાર...