ખેડબ્રહ્મા: તાલુકાના ચીખલા ગામે ખેતરમાં યુવકની અર્ધનગ્ન ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી..!
Khedbrahma, Sabar Kantha | Aug 4, 2025
રવિવારે અંદાજીત સવારે 10 વાગ્યા ની આસપાસ ખેડબ્રહ્મા તાલુકા ના ચીખલા ગામના એક ખેતરમાંથી ખેડવા ગામના ખેત મજૂરી કરતા એક...