માંગરોળ: માંગરોળ ના નગીચાણા ગામે સસ્તા અનાજની દુકાન ધારકને હલકી ગુણવત્તાવાળો જથ્થો આપતા ઇયળો જોવા મળી વીડિયો થયો વાયરલ
માંગરોળ ના નગીચાણા ગામની સસ્તા અનાજની દુકાનદારને હલકી ગુણવત્તાવાળા જથ્થો આપતા જથ્થામાંથી ઇયળો જોવા મળતા તેમજ ચોખાની અંદર કાકરી અને સડેલા ઘઉં સાથે આપ્યો હોય જેનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ