મોડાસા: માથાસુલિયા બસ સ્ટેન્ડ પાસેની ગટર લાઇનમાં ખાબકેલી ભેંસ નું ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે રેસ્ક્યુ કરી બચાવી લીધી.
Modasa, Aravallis | Aug 28, 2025
મોડાસાના માથાસુલિયા બસ સ્ટેન્ડ પાસેની ગટર લાઇન એક ભેંસ ખાબકતા જાગૃત નાગરિકે ફાયર બ્રિગેડ અને 1962 પર કોલ કરતા સંતોષકારક...