અંકલેશ્વર: શહેર એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યા હતા.
Anklesvar, Bharuch | Sep 8, 2025
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ પી.જી.ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી...