માંગરોળ: સમગ્ર ગુજરાતમાં પ્રથમ બનાવ બન્યો માંગરોળ ના કર્મચારી ના લેણા મામલે પાલિકા ઓફિસ નું માલ જપ્ત કરવામાં આવ્યું
સમગ્ર ગુજરાતમાં પ્રથમ બનાવ બન્યો માંગરોળ ના કર્મચારી ના લેણા મામલે પાલિકા ઓફિસ નું માલ જપ્ત કરવામાં આવ્યું   માંગરોળ પાલિકા પુર્વ કર્મચારી નો પગાર ચુકવવામાં પાલિકા નિષ્ફળ જતાં ડિસ્ટીક કોર્ટે પાલિકા નો માલસામાન કર્યો જપ્ત   માંગરોળ પાલિકાના પુર્વ કર્મચારીનો પગાર  લેણું ચુકવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ જતાં ડીસ્ટીક કોર્ટે દ્રારા પાલીકા નો માલ સમાન જપ્ત, પાલીકાના ટેબલ પંખા પેન્ટર સહીતની વસ્તુઓ જપ્ત કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે, સમગ્ર ગુજરાતમા પ્રથમ