ડભોઇ: ડભોઈ પાલિકા જોખમી અને જર્જરીત મિલ્કતો સામે કાર્યવાહી કરવામાં ઉદાસીન.????
ડભોઈ નગર મા વર્ષો જૂના કેટલાક મકાનો આવેલા છે.આ મકાનો માંથી કેટલાક મકાનો જોખમી, જર્જરીત અને પડુ પડુ થઈ રહેલ છે.આવી જોખમી :: જર્જરીત ઈમારતો ને નગર પાલિકા દ્વારા સર્વે કરીને નોટિસો પાઠવી જોઈએ.જેથી આવનારા સમયમાં ભારે વરસાદના કારણે આવી ઈમારતો તૂટી પેટ તો મુખ્ય માર્ગો પર શ્રી પસાર થતાં લોકો કાટમાળ નીચે લકા દબાય જાય તો મોટી હોનારત સર્જાય તેમ છે.વર્ષો પહેલા જૂની ઈમારતનો અમુક ભાગ તૂટી પડ્યો હતો.જેમાં રાહદારી ઈજાગ્રસ્ત થવા પામ્યો હતો. આવો બનાવ ફરી વાર.....