કડી: કડીના બુડાસણ ગામે થોડા દિવસ પહેલા થયેલ મારી મારામારીમાં ઈજાગ્રસ્ત MBA ના વિધાર્થી મામલે NSUI દ્વારા CBI તપાસ ની માંગ
Kadi, Mahesana | Aug 1, 2025
કડી તાલુકાના બુડાસણ ગામે થોડા દિવસ પહેલા ગામમાં બાઈક ધીમુ ચલાવવા બાબતે થયેલ માથાકૂટ બાદ મારામારી થઈ હતી.બંને પક્ષે...