ધંધુકા: *અમદાવાદ ગ્રામ્ય LCB એ ઘર ફોડ ચોરીના બે આરોપીને ઝડપી પાડ્યા.#અમદાવાદગ્રામ્યLCB #અમદાવાદ #DAVAD #LCB
*અમદાવાદ ગ્રામ્ય LCB એ ઘર ફોડ ચોરીના બે આરોપીને ઝડપી પાડ્યા.* અમદાવાદ ગ્રાન્ય LCb એ ધોલેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘર ફોડ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી. LCB ના ઇન્સ્પેક્ટર આર એન કરમટીયાના માર્ગદર્શન હેઠળ ટાઈમે તપાસ કરતા બંને આરોપી મારુતિ એસ ક્રોસ ગાડી સાથે શોધી કાઢ્યા હતા. બંને આરોપી જગદીશકુમાર ઉર્ફે ગુરખા નરબહાદુરસિંહ કુમારસિંહ રોય.