આણંદ શહેર: રેલવે સ્ટેટને પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપરથી વિદેશી દારૂ સાથે ઝડપાતા કાર્યવાહી કરાઈ
પોલીસનો સ્ટાફ રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે પ્લેટફોર્મ નંબર ત્રણ વિસ્તારમાંથી એક યુવક પાસેથી વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી હતી. પોલીસે આઝાદ ચૌહાણ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.