કોડીનારના શેઢાયા ગામે પહોંચ્યો સિંહ,મોબાઈલ કેમેરામાં રાહદારીએ દ્રશ્યો કર્યા કેદ,સોશ્યલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
Veraval City, Gir Somnath | Oct 7, 2025
ગીર સોમનાથ માંથી સિંહનો વધુ એક વીડિયો આવ્યો સામે.કોડીનાર ના શેઢાયા ગામે નર સિંહ થયો મોબાઈલ કેમેરામાં કેદશેઢાયા ગામ નજીક વાડી વિસ્તારના રસ્તા પર સિંહ જોવા મળ્યો.અહીં પહોચ્યા બાદ સિંહ આગળ ક્યાં જવું તે વિચારતો હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે.સોશિયલ મીડિયા પર સિંહ નો વિડીઓ થયો વાયરલ.