બોટાદ માં થયેલ ખેડૂત વિરોધમાં ખેડૂતો રાજકોટ જેલમાં હોઈ અને ખેડૂતોને અરવિંદ કેજરીવાલ મળવાના હોઈ ત્યારે અરવિંદ કેજરીવાલને હોટલની બહારના નીકળવા દેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ આપી પ્રતિક્રિયા.
નાંદોદ: બોટાદ માં થયેલ ખેડૂત વિરોધમાં ખેડૂતો રાજકોટ જેલમાં હોઈ તેમણે અરવિંદ કેજરીવાલ મળવા જતા ના પાડતા ગોપાલ ઈટાલીયાની માહીતી. - Nandod News