AMC સંચાલિત 91 જર્જરિત સ્કૂલોને રિનોવેટ કરી આંગણવાડી બનાવાશે: સ્કૂલ બોર્ડ સમક્ષ કોંગ્રેસની વહેલી તકે સમારકામ કરી કાર્યરત કરવા માગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત સ્કૂલ બોર્ડની 91 જેટલી શાળાઓ હાલમાં બંધ હાલતમાં છે અથવા કાર્યરત નથી. આ શાળાઓની માલિકી હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોંપી દેવામાં આવી છે. અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ લઘુમતી વિભાગ..