ધરમપુર: સ્ટેટ હોસિ્પટલમાં કોરોના કાર્ડ સમયે સેવા બજાવનાર નોકરીમાંથી પડતા મોકલેલા 10 આરોગ્ય કર્મીઓને સાંસદની રજૂઆત બાદ પરત લેવાયા
Dharampur, Valsad | Aug 25, 2025
સોમવારના 8:30 કલાકે પ્રેસનોટ દ્વારા આપેલી સાંસદ દ્વારા વિગત મુજબ ધરમપુર શેઠ હોસિ્પટલમાં કોરોના કાર્ડના કપડા સમયમાં ફરજ...