નાંદોદ: સાંસદ મનસુખભાઈ વસાવા એ હસતા હસતા કાર્યાલય ખાતેથી જણાવ્યું કે જેની પાસે વધારે પૈસા હશે એ દૂધધારા ડેરીમાંથી જીતશે.
Nandod, Narmada | Sep 18, 2025 સાંસદ મનસુખભાઈ વસાવા ના જાણાવ્યા મુજબ તમે જાણો છો કે હાલમાં દૂધ ડેરીનું ઇલેક્શન આવતીકાલે છે તો અત્યારે પોત પોતાનું જોર લગાવી રહ્યા છે હું કોઈને પણ કહું કે મત આપ્યો પણ એ લોકોએ ધારેલું જ હોય છે કે કોને મત આપવાનો છે એટલે પોતપોતાની રીતે ઇલેક્શન લડે છે અને તમે મીડિયાવાળા જે લખો છો તે સત્ય જ લખો છો અમારે અમારી મર્યાદામાં રહેવું પડે