ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડેમોમાં આવ્યા નવા નીર; મેઘો મહેરબાન થતાં 5 ડેમો ઓવરફ્લો થયા
Khambhalia, Devbhoomi Dwarka | Aug 23, 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતાં નદી અને ડેમોમાં નવા નીરની આવક થઈ છે. ભાણવડ તાલુકાના વેરાડી 1, સોનમતી,...