મહેમદાવાદ: તાલુકાના સરસવણીથી રયજીપુરા થઈ રૂદણ સુધીના નવીન રોડના કામનું ખાતમુહર્ત ધારાસભ્યશ્રીના હસ્તે ખાતમુહર્ત, ગ્રામજનોએ માન્યો આભાર
Mehmedabad, Kheda | May 28, 2025
મહે. તાલુકાના સરસવણીથી લઇ રયજીપુરા થઈ રૂદણ સુધીના નવીન રોડના કામનું ધારાસભ્યશ્રી એવા અર્જુનસિંહ ચૌહાણના હસ્તે કરાયું...