આજે તારીખ 12/01/2026 સોમવારના રોજ સાંજે 4 કલાકે સુધીમાં ભારતીય સિંધુ સભા ગુજરાત પ્રાંત દ્વારા બી.એમ. હાઈસ્કૂલ ખાતે પરીક્ષાનું આયોજન કરાયું.ભારતીય સિંધુ સભા ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત NCPSL Exam 2025-26 ઝાલોદની બી.એમ. હાઈસ્કૂલ ખાતે સફળતાપૂર્વક યોજાઈ હતી. આ પરીક્ષાનું આયોજન ઝાલોદ સિંધી સ્કૂલના સંચાલન હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં જયકિશન પ્રેમજાની અને નેહાબેન મેરવાની દ્વારા સક્રિય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.