તળાજા: ચૂંટણી પૂર્વે પાવઠીમાં પોલીસનું સશસ્ત્ર પેટ્રોલિંગ, સુરક્ષા કડક
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તળાજા પોલીસ દ્વારા પાવઠી ગામે સશસ્ત્ર ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો હતો. ચૂંટણી દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ખાસ સતર્કતા દાખવવામાં આવી રહી છે. તેના ભાગરૂપે પાવઠી ગામમાં પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ તેમજ ફ્લેગ માર્ચ કરવામાં આવ્યો હતો. આ ફ્લેગ માર્ચ તળાજા