જાફરાબાદ: ખેડૂતોની વ્યથા ગુંજી સોશિયલ મીડિયામાં : રાજુલા,જાફરાબાદ વિસ્તારના ખેડૂતોને સહાય પેકેજની માંગ કરતા ટીકુભાઈ વરુ
Jafrabad, Amreli | Sep 4, 2025
રાજુલા–જાફરાબાદ વિસ્તારમાં 2024ની અતિવૃષ્ટિથી પાકને થયેલા નુકસાનની સહાય હજુ સુધી ખેડૂતોને મળી નથી. આ મુદ્દે ખેડૂત આગેવાન...