મહુધા: રાજ્યકક્ષાના મહેસુલ મંત્રીશ્રી સંજયસિંહ મહિડા સુપ્રસિદ્ધ યાત્રાધામ મીનાવાડા ખાતે દર્શનાર્થે પહોંચ્યા.
Mahudha, Kheda | Oct 24, 2025 રાજ્ય કક્ષાના મહેસુલ મંત્રી સંજયસિંહ મહીડા યાત્રાધામ મીનાવાડા ખાતે દર્શનાર્થે પહોંચ્યા. મહુધા વિધાનસભા મતવિસ્તારના તેમજ સમસ્ત હિંદુ સમાજના આસ્થાનું કેન્દ્ર એવા મીનાવાળા ખાતે, ગુજરાત સરકારમાં મંત્રી તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ ધારાસભ્યશ્રી અને રાજ્યકક્ષાના માન. મંત્રીશ્રી સંજયસિંહ મહિડા સાહેબે દશામાં માતાજીના પવિત્ર મંદિરે ધજા ચડાવવાનો પાવન સૌભાગ્ય પ્રાપ્ત કર્યું.