રાજ્ય સરકાર દ્વારા સરકારી ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ હજુ પણ જુનાગઢ જિલ્લાના સાત હજાર જેટલા ખેડૂતો ને સરકારી ટેકાના ભાવે મગફળી ખરીદી કર્યા બાદ પણ પેમેન્ટ ચૂકવવામાં ન આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
કેશોદ: જુનાગઢ જિલ્લામાં સરકારી ટેકાના ભાવે ખરીદેલ કરેલી મગફળીનું હજી સુધી બિલ ન ચૂકવતા કેશોદ થી ખેડૂતોએ પ્રતિક્રિયા આપી - Keshod News