પાટણ વેરાવળ: વેરાવળ-તાળાલા રોડ પર અનઅધિકૃત રીતે ગ્રીસ-તેલનો જથ્થો પકડી પાડાયો, મુદ્દામાલ રૂ. 18 લાખથી વધારેનો
વેરાવળ-તાળાલા રોડ પર આઇ.ડી. ચૈહાણ સ્કુલની સામે અનઅધિકૃત ગ્રીસ-તેલ ઝડપાયું છે. કુલ 19,915 કિ.ગ્રા ગ્રીસ અને 8,400 કિ.ગ્રા બળેલ તેલ મળી આવ્યું છે. લાયસન્સ વગરનું આ સમાન જોવાતાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી રહી છે.