જામનગર શહેર: ફોરેસ્ટ વિભાગ પાસે બાઈક ચાલકે સિક્યુરિટી ગાર્ડને અડફેટે લેતા અકસ્માત સર્જાયો, પોલીસ ફરિયાદ નોંધાવી
જામનગરમાં ફોરેસ્ટ વિભાગ સામેની બાજુ મહેશ્વરીનગર જવાના રસ્તા પર રોડ ક્રોસ કરી રહેલા સિકયુરીટી ગાર્ડને જયુપીટર બાઇકના ચાલકે હડફેટે લઇ હેમરેજ જેવી ઇજા પહોચાડી હતી. બાઈક તલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી