આણંદ શહેર: વિદ્યા ડેરી રોડ ઉપર આવેલ પેરોલ ફ્લો સ્કોડે વિરસદ પોલીસ મથકના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
આણંદ પેરોલ ફ્લો સ્કોડ દ્વારા આપવામાં આવેલી પ્રેસ યાદીમા જણાવ્યા મુજબ ગત દિવસોમાં વીરસદ પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં પોલીસે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.