જામનગર: ગોરધ પર ખાણ વિસ્તારમાંથી બે ઈસમો વિદેશી દારૂની બોટલ અને એક્સેસ સહિતના મુદ્દામાલ સાથે પકડાયા
Jamnagar, Jamnagar | Aug 11, 2025
ખંભાળિયા જામનગર હાઇવે રોડ ગોરધનપર ખાણ વિસ્તાર જવાના રસ્તે પોલીસે બે ઇસમોને રોક્યા હતા, દરમિયાન વિદેશી દારૂની બોટલ નંગ 4...