સંતરામપુર: ટાઉન વિસ્તારમાં રહેણાંક મકાનમાં શ્રાવણીયો જુદા રમતા 8 જુગારીયાઓને પોલીસે ઝડપી પાડ્યા
Santrampur, Mahisagar | Aug 16, 2025
શ્રાવણ મહિનામાં જ જુગારની મોસમ શરૂ થતા શ્રાવણીયો જુગાર રમતા ટાઉન વિસ્તારમાંથી સંતરામપુર પોલીસને બાંધવી મળતા રેડ કરીને આઠ...