નડિયાદ: જિલ્લામાં કમોસમી વરસાદના પગલે ખેડૂતોની થયેલ નુકસાન નો અંગે ત્રણ દિવસમાં સર્વે કરી રિપોર્ટ રજૂ કરવા આદેશ કરાયો
ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી સતત મોસમી વરસાદ વરસી રહ્યો છે જેની લઈ ખેડા જિલ્લાના ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલો પાક જમીન દોસ્ત થઈ ગયો છે. ત્યારે મુખ્યમંત્રી દ્વારા કમોસમી વરસાદના પગલે ખેડૂતોને થયેલ નુકસાન અંગે ત્રણ દિવસમાં સર્વે કરી રિપોર્ટ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે.