ડભોઇ: ચાણોદ ખાતે મહાવિદ્યાલયના પ્રવેશદ્વાર અને રસ્તાનું ભૂમિ પૂજન શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરના વરદ હસ્તે કરવામાં આવ્યું.
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકા ખાતે આવેલ તીર્થધામ ચાંદોદના શ્રી બદ્રીનારાયણ મંદિર સ્થિત ભૂમિ પૂજન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. શ્રી અનિરુદ્ધાચાર્યજી સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રવેશ દ્વારનો ભૂમિ પૂજન તથા મહાવિદ્યાલય માટે બનતા રસ્તાનું ભૂમિ પૂજન માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર તથા માનનીય ધારાસભ્ય શ્રી ડભોઇ વિધાનસભા શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ રોડ રસ્તા તથા મુખ્ય પ્રવેશ દ્વારના નિર્માણ માટે મંત્રીશ્રીના ગ્રાન્ટ માંથી.....