જામનગર શહેર: ખોડીયાર કોલોની સહિતના વિસ્તારોમાં પંડાલો અને ઘરોમાં વાજતે ગાજતે ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરાયું
Jamnagar City, Jamnagar | Aug 27, 2025
જામનગર સહિત હાલાર પંથકમાં આજે ગણેશચતુર્થીને લઈ ગણેશભક્તોમાં અનેરો ઉત્સાહ છવાયો હતો. નાના મોટા અનેક પંડાલો તેમજ ઘરોમાં...