વિરમગામ: ગ્રામ્ય એલ.સી.બી.એ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સચાણા ગામ નજીકથી દારૂ ઝડપી પાડ્યો
અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી.એ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સચાણા ગામ નજીક ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી એક ક્રેટા કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 3528 બોટલો અને બીયર ટીન ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ.5 લાખથી વધુનો દારૂ તથા કાર સહિત કુલ રૂ.15.15 લાખનો મુદ્દામાલ કબજે