મહુધા: તંત્રની બેદરકારી નિર્દોસોનો ભોગ લેશે: ઉંદરામાં જર્જરિત પાણીની ટાંકી એક તરફ નમી પડતા સ્થાનિકો ભયના ઓથા હેઠળ જીવવા મજબૂર
Mahudha, Kheda | Aug 12, 2025
તંત્રની બેદરકારી નિર્દોસોનો ભોગ લેશે. મહુધાના ઉંદરામાં જર્જરિત પાણીની ટાંકી એક તરફ નમી પડતા સ્થાનિકો ભયના ઓથા હેઠળ જીવવા...