જિલ્લાના ગાધકડા ગામે બીમારીની અસહ્ય પીડાથી મહિલાએ ઝેર પી કર્યો આપઘાતનો પ્રયાસ મહિલા ને અમરેલી હોસ્પિટલ ખસેડાયા.
Amreli City, Amreli | Nov 10, 2025
ગાધકડા ગામે બીમારીની અસહ્ય પીડાથી મહિલાએ ઝેર પી કર્યો આપઘાતનો પ્રયાસ અમરેલી જિલ્લાના ગાધકડા ગામમાં મહિલાને લાંબા સમયથી ચાલી રહેલી બીમારીની અસહ્ય પીડાને કારણે ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારજનોએ તાત્કાલિક તેમને અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડી સારવાર હેઠળ રાખ્યા છે. હાલ તેમની સ્થિતિ ગંભીર પરંતુ સ્થિર હોવાનું હોસ્પિટલ સૂત્રો દ્વારા જણાવાયું છે."અમરેલી જિલ્લાના ગાધકડા ગામમાંથી લીલીબેન ખીમાણીયા નામની સ્ત્રીએ લાંબા સમયથી ચાલી રહેલ હતી