કડી: કડી કલ્યાણપુરા રોડ પર નાનીકડી જકાતનાકા થી નરસિંહપુરા કેનાલ સુધી રોડ પર મસ મોટા ખાડા પડવાથી લોકો ત્રાહિમામ #jansamasya
Kadi, Mahesana | Sep 9, 2025
કડી પંથકમાં વરસાદ બાદ ઠેર ઠેર રોડ અને રસ્તાઓની હાલત બદ થી બદતર થઈ ગઈ છે.ત્યારે વાત કરવામાં આવે તો કડી કલ્યાણપુરા રોડ ઉપર...