નડિયાદ: જિલ્લામાં 24 કલાકમાં વિવિધ બે માર્ગ અકસ્માતમાં બાઈક ચાલક તથા દસ વર્ષના બાળકનું મૃત્યુ થયુ.
Nadiad City, Kheda | Sep 1, 2025
ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં બે જુદાજુદા માર્ગ અકસ્માતમાં બનાવો સામે આવ્યા છે જેમાં ખેડાના મહીજ નજીક અજાણ્યા વાહનની...