હિંમતનગર: હુડામાં સમાવિષ્ટ 11 ગામોના ખાતેદારોનો વિરોધ મામલો:હિંમતનગર કિસાન સંઘે 11 ગામોને સમર્થન જાહેર કર્યું
તાજેતરમાં જ હિંમતનગર શહેરમાં અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી લાગુ કરવામાં આવી છે જોકે હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા તાજેતરમાં જ ડ્રાફ્ટ પ્લાન પણ જાહેર કરવામાં આવ્યું છે આ ડ્રાફ્ટ પ્લાન્ટ જાહેર થયા બાદ કુડામાં સમાવીશ 11 ગામમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે ત્યારે 11 ગામની એક સંકલન સમિતિ 11 ગામના મિલકત ધારકોએ બનાવી છે જે સમિતિને બિલ્ડર એસોસિએશન ક્રેડાઈ સહિતના એસોસિએશન દ્વારા સમર્થન કરવામાં આવ્યું છે ત્યારે ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો દ્વારા પણ આજે