એસ.ટી વિભાગ દ્વારા 19 બસો ફાળવવામાં આવી રાજ્યના કાયદા મંત્રી કૌશિકભાઇ વેકરીયા એ લીલી ઝંડી આપી.
Amreli City, Amreli | Nov 30, 2025
ગુજરાત સરકાર એસટી વિભાગ દ્વારા અમરેલી ને 19 બસો ફાળવવામાં આવી.રાજ્ય કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયા લોકાર્પણ કરી લીંલી જંડી આપવામાં આવી.મંત્રી કૌશિકભાઈ વેકરિયા એ ફાળવવામાં આવેલ બસમાં આગેવાનો સાથે મુસાફરી કરી.અમરેલીને નવી બસો ફળાવમા આવતા લોકોમા ખુશીનો માહોલ છવાયો સલામત સવારી એસટી અમારી માં ઉર્જામંત્રીની મુસાફરી....