તારાપુર: મોટી ચોકડીએ સ્વીફ્ટ કારને પાછળથી ઇકો ગાડીએ ટક્કર મારી નુકશાન પહોંચાડતા ફરિયાદ.
Tarapur, Anand | Sep 16, 2025 તારાપુર હાઇવે રોડ પરની મોટી ચોકડીએથી પસાર થતી સ્વીફ્ટ કારને પાછળથી ઇકો કારના ચાલકે ટક્કર મારી હતી. જેથી થયેલ નુકશાન અંગે સમાધાન ન થતા કાર ચાલક મુકેશભાઈ જોગદીયાએ ઇકો કાર ચાલકના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. તારાપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.