ભુજ: સર્કિટ હાઉસમાં ABVP કાર્યકર્તા જોડાવા મુદ્દે યુવાનનો ખુલાસો, કહ્યું અમે રાષ્ટ્રવાદી વિચારધારાથી જોડાયેલ છીએ.
Bhuj, Kutch | Sep 17, 2025 સર્કિટ હાઉસમાં એબીપી કાર્યકર્તા અન્ય સંગઠનમાં જોડાવા મુદ્દે યુવાનને ખુલાસો કર્યો છે ને કહ્યું છે કે મેં રાષ્ટ્રવાદી વિચારધારાથી જોડાયેલા છીએ