ભચાઉ: વાઢિયા ગામના બનાવ બાબતે ભારતીય કિસાન સંઘ દ્વારા DySp કચેરી ખાતે રજુઆત
Bhachau, Kutch | Sep 21, 2025 ભચાઉ તાલુકાના વાઢીયા ગામના બનાવ બાબતે ભારતીય કિસાન સંઘ દ્વારા આજરોજ ભચાઉ DySp કચેરી ખાતે રજુઆત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.