માતર: પરીએજ તળાવ પાસે વિશાળ મગર વોક વે પર લટાર મારતો જોવા મળ્યો
Matar, Kheda | Oct 26, 2025 માતર તાલુકાના પરિયેજ તળાવ પાસે આવતા વોક વે પર આજે એક અયરજ પુર્ણ ઘટના બની હતી. પરિયેજ તળાવમાંથી બહાર નીકળેલા એક વિશાળકાય મગરે તળાવની આસપાસના ટોડ પર ફરવાનું શરૂ કર્યું. સ્થાનિકો આ દ્રશ્ય જોઇ થોંકી ગયા હતાં. મગર તળાવની ફરતી રસ્તા પર મોટી-મોટી લટારો મારતો દેખાયાની આ અણધારી ઘટનાએ આસપાસના વિસ્તારમાં ભય અને આકર્ષણ બંનેનું વાતાવરણ ઊભું કરી દીધુ