ગરૂડેશ્વર: રાજસ્થાનના મીડિયા કરમી (પત્રકારોએ) SOU ની મુલાકાત લીધી.
આ સ્ટડી ટૂર ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો. આ તકે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેક્ટર સર્વશ્રી ગોપાલ બામણીયા અને શ્રી નારાયણ માધુએ રાજસ્થાનના પત્રકારો સાથે બેઠક કરી હતી. જ્યાં પત્રકારોના અનુભવ જાણીને તેમના પ્રતિભાવો મેળવી ઉચ્ચ અધિકારીઓએ પત્રકારોને પ્રેઝન્ટેશનના માધ્યમથી અહીંના પ્રોજેક્ટની વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. અંતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી તરફથી આપી.