ગુરુનાનકચોક નજીક કચરાના ઢગલામાં આગ લાગતા ઘડિયાળ રીપેરનું કેબીન બળીને ખાખ થયું
Palanpur City, Banas Kantha | Oct 20, 2025
પાલનપુર ગુરુ નાનક ચોક નજીક કચરા ના ઢગલામાં અચાનક આગળ લાગી હતી આજે સોમવારે 10:30 કલાકે આગ લાગતા બાજુમાં પડેલ ઘડિયાળ રિપેર કરવાનું કેબીન બળીને ખાખ થઈ જવા પામ્યું હતું જો કે સદનસીબે નગરપાલિકાની ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવતા મોટી જાનહાની ટળી હતી