અલંગમાં આવેલી ખોલીમાંથી પરપ્રાંતિય શ્રમિકની હત્યાં કરેલ મૃતદેહ મળી આવતા પેનલ PM માટે સર ટી ખાતે ખસેડાયો
Bhavnagar City, Bhavnagar | Aug 25, 2025
ભાવનગરના અલંગમાં બની હત્યાંની ઘટના, અલંગ શિપ બ્રેકીંગ યાર્ડના પ્લોટ નંબર 24 R ની સામે ખોલીમાંથી પરપ્રાંતિય શ્રમિકની લાશ...